લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર એસટી બસનું એક્સિડન્ટ, 7લોકોને ઈજા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ડ્રાઇવર, કંડકટર સહિત સાત વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેથી તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.…
શેરથામાં નિવૃત સમાજ કલ્યાણ અધિકારીના ફાર્મ હાઉસમાં લૂંટારા ત્રાટક્યા
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે હવે લૂંટારાઓ ત્રાટકવાની ઘટનાઓ પણ વધી રહી છે. આ સ્થિતિ વચ્ચે ગાંધીનગર શહેર નજીક આવેલા શેરથામાં નિવૃત…
અમરાઈવાડીમાં રીક્ષાની અંદરથી હત્યા કરેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
અમરાઈવાડી શિવાજી નગર પાસે રીક્ષાની અંદરથી હત્યા કરેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે અમરાઈવાડી પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવક દારૂ…
વસ્ત્રાલ વિસ્તારમાં ફરી કપિરાજનો આતંક સામે આવ્યો
શહેરના પૂર્વમાં વસ્ત્રાલ વિસ્તારમાં ફરી કપિરાજનો આતંક સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજનો આતંક સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે હજી 2 દિવસ પહેલા…
સનાથલ સર્કલથી પ્રતિબંધિત ઇ-સિગારેટ સાથે સરસપુરનો યુવક પકડાયો
સાણંદના સનાથલ સર્કલ પાસેથી ચાંગોદર પોલીસે પ્રતિબંધિત વસ્તુ ઇ. સીગારેટનું ખાનગીમાં વેચાણ કરવા જતાં અમદાવાદના સરસપુરમાં રહેતા યુવકને રૂ.36600ના મુદ્દામાલ સહતે પકડાયો હતો અને યુવક વિરુદ્ધમાં ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક…
સરખેજમાં અજાણી મહિલા અધૂરા માસે જન્મેલુ ભૃણ મૂકીને ફરાર
શહેરમાં નવજાત બાળકોને તરછોડી દેવાના કિસ્સાઓ સતત વધવા માંડ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સરખેજ વિસ્તારમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા અધૂરા માસે જન્મેલુ ભૃણ નાંખી દેવામાં આવ્યું હતું. જેને…
રામોલમાં વેપારીને સારી લીમીટવાળુ ક્રેડિટકાર્ડ આપવાના બહાને ગઠિયાએ રૂ. 1.41 લાખ પડાવ્યા
રામોલના વેપારીને ફોન કરીને બજાજ ફિનસર્વમાંથી તમને સારી લિમીટ વાળુ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે તેવું કહીને ગઠિયાઓએ લીંક મોકલીને તેમાં તમામ વિગતો ભરાવીને રૂ.1.41 લાખ ઉપાડી ઠગાઈ આચરી હતી. આ…
જમવાની કેન્ટીનમાં બે શખ્સોએ ઘૂસીને હું અહિયાનો દાદા છુ કહી છરી બતાવી રૂ. 1500 લૂંટી ફરાર
ગીતામંદિર બસ સ્ટેન્ડમાં ફરી એકવાર અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે જમવાની કેન્ટીનમાં બે શખ્સો આવીને વેપારીને હું અહિયાનો દાદા છુ ઘણીવાર જેલ જઇ આવ્યો…
અમદાવાદ CDHO એ બાવળા તાલુકામાં બોગસ ડોક્ટરને ઝડપી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ કરી
ડો.શૈલેશ પરમારે બોગસ ડોક્ટરને ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારે બાવળા તાલુકાના કેરાળા ગામમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને…
દ્વારકામાં એક જ પરિવારના 4 લોકો કરી સામુહિક આત્મહત્યા
દ્વારકામાં એક જ પરિવારના ચાર લોકોએ જીવન ટૂંકાવતાં ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે.ભાણવડ તાલુકાના…
