મોરૈયા હાઇવે પર કાર અને ખાનગી બસ અથડાતાં 1 વ્યક્તિનું મોત
મોરૈયા પાસે કારમાં ચાલકને ઝોકું આવતા હાઇવે પર ઉભેલ બસ પાછળ ધકડાભેર અથડાતાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે ચાલકને ઇજાઓ થઈ હતી. Social
SG હાઈવે પર અકસ્માતમાં એકનું મોત
અમદાવાદના એસ. જી. હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટનાસ્થળે જ અને એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો અન્ય એક વ્યક્તિને…
શેરબજારમાં નફાની લાલચ આપી વકીલ સાથે 40 લાખની છેતરપિંડી
થલતેજમાં રહેતી મહિલા વકીલે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતા, શેરબજાર-આઈપીઓમાં રોકાણની લિંક ક્લિક કરી વોટ્સએપ ગ્રૂપમાં જોડાયા બાદ શેરબજારની અલગ અલગ ટિપ્સ વાંચતા રોકાણથી ફાયદો થવાની લાલચ આપી 40.04 લાખનું રોકાણ…
અમદાવાદમાં લાગેલા હોર્ડિંગનો મામલો : હોર્ડિંગ્સની મજબૂતાઇ ચેક કરીને રીપોર્ટ હાઈકોર્ટ સમક્ષ મુકાશે
અમદાવાદની એક મહિલા સામાજીક કાર્યકર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ રોહિત પટેલ મારફતે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ…
મેઘાણીનગરમાં ઘર આગળથી રિક્ષા લઇને હટી જવાનું કહેતા પાંચ શખ્સોએ યુવક પર ચપ્પુથી હુમલો કર્યો
મેઘાણીનગરમાં ઘર આગળ શખ્સ રિક્ષામાં ટેપ વગાડતો હતો. જેથી યુવકના પિતાને કેન્સરની બિમારી હોવાથી તેને શખ્સને ત્યાંથી જતા રહેવાનું કહેતા પાંચ શખ્સોએ યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તેમજ…
પ્રાંતિજના કમાલપુરના જવાનના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવ્યો, અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
પ્રાંતિજના કમાલપુરના જવાનનું ટ્રેનિંગ દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાના સમાચારથી પરિવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું. આજે મૃતક જવાનના પાર્થિવ દેહને માદરે વતન લવાતા અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી…
બાવળાના કેરળાના બોગસ ડોક્ટરની બીજી મોરૈયા જનરલ હોસ્પિટલ સીલ કરાઈ
અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર દ્વારા બોગસ ડોક્ટર પકડવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. અમદાવાદ CDHO દ્વારા અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાદ વધુ એક હોસ્પિટલને સીલ કરવામાં…
અમદાવાદ અને બરોડા સહિત ટ્રેનોમાં ચોરી કરતો ઈસમ પકડાયો
અમદાવાદ અને બરોડા સહિત લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરોના સામાનની ચોરી કરતા હિલ્હીના અઠંગ ચોરની અમદાવાદ રેલવે એલસીબી પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા દિલ્હીના આ ચોર વિરૂધ્ધ…
હાથીજણમાં વ્યાજખોર મિત્રે યુવક પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ધોકાથી ફટકાર્યો
હાથીજણમાં રહેતા યુવકે પુત્રીની સ્કુલની ફી ભરવા મિત્ર પાસેથી રૂ. 10 હજાર વ્યાજે લીધા હતા. જ્યારે રૂ. 8 હજાર ચૂકવી દીધા હોવા છતા પણ મિત્રે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને યુવકને…
ઓઢવ રીંગરોડ પર ટ્રેલરે એક્ટિવાને અડફેટે લેતા ટાયર તેના પર ફરી વળતા યુવતીનું મોત
શહેરમાં વધુ એક વખત ભારે વાહનને એક વ્યક્તિનો જીવ લીધો છે. ઓઢવ રીંગરોડ ચાર રસ્તાથી નિકોલ તરફ જતા સર્વિસ રોડ પર પહોંચતા એક ટ્રેલરના ચાલકે પુરઝડપે યુવતીના એક્ટિવાને ટક્કર મારી…
