સાણંદ પરણિત મહિલાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી
સાણંદ શહેરમાં સુંદરમ ફ્લેટમાં રહે.સી/૧૦૪માં રહેતા વિનોદભાઈ બળદેવભાઈ પ્રજાપતિની પત્ની સેજલબેન(ઉ.30)એ કોઈ કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ જ્યારે તેઓના પતિ પરત…
ખીંચા ગામે નરાધમ પુત્રે પિતરાઈ ભાઈ સાથે મળી વહેમ રાખી માતાને પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી : મહિલા સારવાર હેઠળ
સાણંદના ખીંચા ગામમાં દીકરાએ વિધવા માતાનો અન્ય સાથે સબંધ હોવાનો વહેમ રાખી પિતરાઈ ભાઈ સાથે મળી પેટ્રોલથી આંગ ચાંપી સળગાવવાનો પ્રયાસ કરતાં માતા 80 ટકા સુધી દાઝી જતાં હોસ્પિટલમાં સારવાર…
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : બાળકી રમત રમતાં ચાવી ગળી ગઈ
અમદાવાદમાં એક ડોક્ટરે બેથી અઢી વર્ષની બાળકીના પેટમાં રહેલી ચાવી નિકાળી તેને નવ જીવન આપ્યું . આ કિસ્સો છે અમદાવાદના એક પરિવારનો…સોમવારે મોડી સાંજે એક દંપતિની બેથી અઢી વર્ષની બાળકી…
દાણીલીમડામાં મિત્રે ત્રણ શખ્સો સાથે મળીને યુવકને ચપ્પુના ઘા માર્યા
દાણીલીમડામાં મિત્રે યુવકનો મોબાઇલ લઇને પોતાની પાસે સંતાડી દેતા ઝઘડો થયો હતો. ત્યારે તેની અદાવત રાખીને મિત્રે તેના ભાઇ, કાકા અને અજાણ્યા શખ્સ સાથે મળીને યુવકને છરીના ઘા માર્યા હતા.…
સાયબર સેલના અધિકારીઓના નામે પૈસાની માંગણી કરવાના રેકેટનો પર્દાફાશ
સાયબર સેલના અધિકારીઓના નામે પૈસાની માંગણી કરવામાં આવી છે. જેમાં સીઆઇડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડિયનનું નિવેદન સામે આવ્યું છે. તેમ રાજકીય લોકોને જાણતા હોવાનું કહી ભોગ બનાવતા હતા. જેમાં સરકાર…
સ્કૂલ વાહનચાલકોની હડતાલના કારણે શહેરમાં સ્કૂલો બહાર ટ્રાફિકજામ
સ્કૂલોમાં વેકેશન ખૂલતાની સાથે જ વાલીઓ માટે મુશ્કેલી જોવા મળી રહી છે. કારણ કે ગુજરાતભરમાં સ્કૂલ વાહનના એસોસિયેશન દ્વારા હડતાલનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા પાસિંગની…
લોકોના જીવ જોખમમાં મૂકીને બસ ચલાવનાર ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી
શહેરના એસ.જી. હાઇ-વે પર લોકોના જીવના જોખમમાં મૂકીને બસ ચલાવનાર ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં ટ્રાફિક પોલીસે વીડિયોના આધારે લકઝરીના ડ્રાઇવર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ…
અમદાવાદમાં PGમાં રહેતા અરૂણાચલ પ્રદેશના યુવકનું મોત
એલિસબ્રિજમાં પેઈનગેસ્ટમાં રહેતા યુવાનનું વહેલી સવારે મોત થયું છે. વિદ્યાર્થી રાતે સૂઇ ગયો હતો. ત્યાર બાદ તે સવારે ઉઠ્યો જ નહોતો. જેથી તેના સાથેના વિદ્યાર્થીએ શંકા જતાં પોલીસને જાણ કરી…
RTO અને ટ્રાફિક પોલીસની સંયુકત ડ્રાઇવ યોજાશે
સ્કૂલની બહાર સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા માટે RTO અને ટ્રાફિક પોલીસની સંયુકત ડ્રાઇવ યોજાશે પરંતુ, ડ્રાઇવ પહેલા જ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જોકે, હડતાળ…
કોર્ટના અવલોકન બાદ કમિશનરના જાહેરનામામાં સુધારો
ગુજરાત હાઈકોર્ટમાં 12મી જૂને થયેલી સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, કારમાંથી બેઝબોલ રમવાની સ્ટીક મળે તો તે વ્યક્તિ ગુનેગાર કેવી રીતે થઈ જાય? પોલીસ અધિકારીઓ દ્વારા તેના વિરૂદ્ધ ગુનો…
