ગોધરાની GIDCમાં આવેલા ગોડાઉનમાં આગ લાગતાં દોડધામ મચી

ગોધરાના જીઆઇડી વિસ્તારમાં આવેલ પડિયા પતરાળામાં આકસ્મિક આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, આગની ઘટનાને લઈને પડિયા પતરાળામાં માલિકે તાત્કાલિક…

સાણંદ વિધાનસભામા ૬૫% મતદાન : લોકોએ ધામધૂમથી ઊજવ્યું લોકશાહી પર્વ

ગાંધીનગર લોકસભા બેઠકમાં આવેલ સાણંદ વિધાનસભા મતવિસ્તારમાં લોકોએ પોતાના મતાધિકારનો છૂટથી ઉપયોગ કર્યો હતો. અને દિવસના અંતે ૬૪.૭૬% મતદાન થયું હતું.લોકોએ ૪૩ ડિગ્રી ગરમીમાં પણ દિવસભર મતદાન માટે ઉત્સાહ દાખવ્યો…

સાણંદ વિધાનસભામા બપોરે ૧ સુધી ૪૧% મતદાન : ધારાસભ્યે પત્ની સાથે ઊજવ્યું લોકશાહી પર્વ

સાણંદ વિધાનસભા મત વિસ્તારમાં લોકો હોંશે હોંશે લોકશાહીનું મહાપર્વ ઉજવી રહ્યા છે ત્યારે બપોરે ૧ સુધી ૪૧% જેટલું મતદાન નોંધાતા સાંજ સુધી પ્રતિષ્ઠિત આંકડા સુધી મતદાન પહોચી શકે તેવી સંભાવનાઓ…

ગુરુવારે જલારામ મંદિરે આયુર્વેદ કેમ્પ તથા રાહતદરે ચશ્મા અપાશે

દર મહિનાની 9 મી તારીખે , શ્રી બાપા જલારામ સત્સંગ મંડળ, સાણંદ ખાતે નાડીવૈદ શ્રી અર્જુનનંદગીરી બાપુ નો આયુર્વેદિક કેમ્પ યોજાશે. આ કેમ્પની સાથે સાથે આંખોના નિદાન કેમ્પ, રાહત દરે…

સાણંદના પ્રતિષ્ઠિત વેપારી અને બ્રહ્મસમાજના અગ્રણી પરીવારના મોભીનુ દુ:ખદ અવસાન

સાણંદના પ્રતિષ્ઠિત વેપારી અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલના તેમજ સાણંદ ના રાજકીય અને સહકારી અગ્રણી શ્રી ગૌતમભાઈ રાવલના પિતાશ્રી બચુભાઈ રાવલ ( મહારાજ) નુ દુ:ખદ…

સાણંદમાં લોકશાહી પર્વનો અનોખો ઉત્સાહ : ૧૧ સુધી ૨૭% મતદાન

સાણંદ વિધાનસભા મતવિસ્તારમાં લોકશાહી પર્વની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવ મળી રહ્યો છે.નાગરિકોએ વહેલી સવારથી જ મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજી મતદાન કર્યું હતું.સવારે ૭ થી ૯ વાગ્યા સુધી ૧૦.૩૪% મતદાન…