સાણંદના નિધરાડ ફાટક પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું ઘટના સ્થળે મોત
કડી રોડ પર આવેલ નિધરાડ ફાટક પાસે આવેલ મોર્ડન ટેરીટોવેલ્સ કંપની પાસે રાત્રે રોડ પર ચાલતા જતા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું.…
સાણંદ નગરમાં શહીદ દિન નિમિત્તે કસુંબલ ડાયરા દ્વારા રોમે રોમમાં પાનો ચડાવતી શબ્દાંજલી એટલે “વિરાંજલી”
સાણંદના યુવા આગેવાન પ્રદિપસિંહ વાઘેલા, જેઓ ભાજપમાં પ્રદેશ કક્ષાએ મહામંત્રી જેવું કદાવર પદ ભોગવી ચૂક્યા છે, અને હાલ ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે વિવિધ વિકાસ કાર્યો આગળ ધપાવી રહ્યા છે…
ગોધાવી ભક્તિમય બનશે : 23 માર્ચે હરિનામ મહા સંકીર્તન : અહેવાલ- રાજદીપસિંહ વાઘેલા ગોધાવી
સાણંદ તાલુકાના ગોધાવી ગામના આંગણે ભક્તિમય આનંદનો અવસર આવ્યો છે. હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ગોધાવી ગામે આગામી તારીખ 23 માર્ચ ને શનિવારે સાંજે 4:30 કલાકે હરિનામ મહા સંકીર્તન કાર્યક્રમનું…
પો.કમિશનરે કહ્યું- નમાઝ પઢતા વિદ્યાર્થીઓને ટોળાએ અહીંયા નમાઝ પઢવી જોઈએ નહીં કહી ઝપાઝપી કરી, ટોળા વિરુદ્ધ ગુનો દાખલ
મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી અને અન્ય વિદ્યાર્થીઓ પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે…
અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસે કાર્ડ સાથે ઉભા રહીને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપિલ કરી.
રાજ્ય સહિત અમદાવાદમાં અકસ્માતના દિન પ્રતિ દિન બનાવો વધવા લાગ્યા છે, તાજેતરમાં શહેરમાં એક યુવતીને મહિલા કાર ચાલકે અડફેટે લેતા મોત થયું હતું. વળી ટ્રાફિક સિંગલ બંધ થવાની ઉતાવળ કરતાં…
અમદાવાદમાં સેટેલાઈટમાં દારૂની મહેફિલ માણતા 6 ઇસમો પકડાયા
અમદાવાદ શહેરમાં સેટેલાઈટ સેન્ટરના એક ફલેટમાં દારૂની મહેફિલો થતી હોવાની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડીને દારૂની મહેફિલ માણી રહેલા 6 ઇસમોને ઝડપી લીધા હતા. પકડાયલ ઇસમો મિત્રો હોવાનું ખૂલ્યું…
રાજકોટમાં મનપાની ટીમે બાકી વેરો વસુલવા 33 મિલકત સિલ કરી, 21 મિલકતધારકોને નોટિસ ફટકારી
રાજકોટ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2023-24નો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે વેરા વિભાગ દ્વારા રજાના દિવસે પણ વસુલાત હાથ ધરી હતી મનપાની ટીમોએ બાકી વેરા વસુલાત માટે 33 મિલકતને સીલ કરી 21…
સાણંદ તાલુકાના ઉપરદળ ગામે એન એસ ગ્રામ શિબિર કાર્યક્રમ યોજાયા ——— ગોપાલ મકવાણા મટોડા
ડો. ઉર્મિલાબેન ચીમનભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ની રાષ્ટ્રીય સેવા યોજના ગ્રામ જનજાગૃતિ શિબિર અંતર્ગત સાણંદ તાલુકાના ઉપરદળ ગામ ખાતે તારીખ10/3/24 થી 16/3/24 દરમિયાન યોજાયેલ આ શિબિરમાં ગ્રામ જનજાગૃતિના…
સાણંદ તેલાવ ગામે વિદેશી દારૂનો વેપલો કરતો 1 યુવક પકડાયો, 2 વિરુદ્ધ ગુનો
સાણંદ આસપાસના વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો વધ્યો હોવાનું પોલીસને ધ્યાને આવતા પોલીસે આવા સ્થળો અંગે તપાસ કરતા સાણંદના તેલાવ ગામેથી દારૂના જથ્થા સાથે એક યુવકને પડકી બે ઈસમોએ સામે પોલીસે…
પેથાપુરમાં લગ્નમાં અમને પત્તા કેમ રમવા નહોતો દેતો તેમ કહી 2 શખ્સનો યુવક પર હુમલો
યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. તું લગ્નમાં અમને પત્તા કેમ રમવા નહોતો દેતો તેમ કહી 2 શખ્સે યુવક પર હુમલો કરતા કલોલ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ…
