S.S.C અને H.S.C ની પરીક્ષા બારણે ટકોરા દઈ રહી છે ત્યારે……

Dr. Manish DetrojaPsychological CounsellorPrincipalNeelkanth International School,Sanand. વ્હાલા બાળકો,આત્મ-શ્રદ્ધા રાખો દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે,આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ધા જાગૃત થશે. મોતી માર્ગમાં નથી મળતા,…

સાણંદના મટોડા પાસે રોડ ક્રોસ કરતી યુવતીનું બાઇકની અડફેટે મોત

દાહોદના આગાવાડા ગામના મૂળ અને હાલ સાણંદના મટોડા પાસે રહેતા અને ખાનગી કંપનીમાં ગાર્ડનમાં મજુરી કામ કરતાં 24 વર્ષીય પ્રકાશભાઈ ચંદુભાઈ ભાંભોર અને તેઓની પત્ની કરિશ્મા બંને જણા મજુરી કામ…

સાણંદના કાણેટી ગામે વિદેશી દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો

સાણંદના કાણેટી ગામે એક તબેલાની પાછળ મુકેલ રૂ.35,800નો વિદેશી દારૂનો જથ્થો સાણંદ પોલીસે જપ્ત કર્યો છે. રેડ દરમ્યાન ઈસમ હાજર નહિ મળી આવતા આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી…

સાણંદ GIDC ખાતે ગ્લોબલ એક્ષ્પો યોજાયો : ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા

સાણંદ જીઆઈડીસી ખાતેસાણંદ. ઇન્ડ.એસો. દ્વારા બે દિવસ માટે આયોજિત ગ્લોબલ એક્ષ્પોને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગ્લોબલ એક્ષ્પો ખુલ્લો મુક્યો હતો અને દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી કાર્યક્રમમાંસાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ,…

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અચૂક મતદાન કરો : ચૂંટણી દરમિયાન ખર્ચ નિયમન- નિયંત્રણ માટે એક્સ્પેન્ડીચર મોનીટરીંગ ટીમ બાજ નજર રાખશે : ટીમના સભ્યોની તાલીમ યોજાઇ

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ના પડધમ વાગી રહ્યા છે. વહીવટી તંત્ર ચૂંટણી પર્વે આગોત્તરી તૈયારી કરી સજજ થઇ રહ્યું છે.સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના ખર્ચ પર બાઝ નજર રાખવા માટેનું…

સાણંદ ટોલ ટેક્ષ પાસે બંધ કંપનીની જગ્યામાં પડેલ ભંગારમાં આગ લાગી

સાણંદ ટોલ ટેક્ષ પાસે વિરમગામ હાઇવે પર નટરાજ એસ્ટેટમાં એક ખાનગી કંપની કેટલાક સમયથી બંધ હાલતમાં છે, જેની જગ્યામાં ભંગાર હતો જેમાં ગુરુવારે સાંજે એકાએક આગ લાગી હતી આગ લાગતાં…

અમદાવાદ ના દાણીલીમડામાં ફ્લેટ માં આગ લાગતા 27 લોકોને રેસ્ક્યુ કરાયું

અમદાવાદમાં આવેલ દાણીલીમડા ગામે પટેલ વાસમાં સખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઇલેક્ટ્રીક પેનલ અને પાર્ક એક્ટિવા માં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

સાણંદના છારોડી પાસે યુવક પર ફાયરિંગ કરનાર ઈસમ વિરોચનગર ગામેથી હથિયાર સાથે પોલીસે પકડાયો

સાણંદના છારોડી સ્ટેશન સામે હાઇવે પર કડીના 22 વર્ષીય યુવક પર સગાઇ તૂટવાનું મનદુઃખ રાખી યુવતીના ભાઈએ ફાયરિંગ કરતા યુવકને ઈજાઓ થતા તેના મિત્રો સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અને…

ગુજરાતની આ હોસ્પિટલમાં તમે સ્કીન ડોનેટ કરી શકશો, હવે અંગદાન સાથે સ્કીનદાન

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કિન બેંક બનાવવામાં આવી છે. હવે કોઈપણ વ્યક્તિ કે જેણે પોતાના મૃત્યુબાદ ત્વચાનું દાન કરવાનો સંકલ્પ કરેલ હોય અથવા મૃત્યુ પછી નજીકના સગા તરફથી…