બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત આંગણવાડીનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

થલતેજ વોર્ડમાં બોપલ પ્રાઈમરી સ્કૂલ ખાતે રૂ. 22 લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ વોર્ડમાં બોપલ પ્રાઈમરી સ્કૂલ ખાતે AMC દ્વારા નિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું…

બાયડના નવી વાસણી ગામના આશાસ્પદ યુવકનું ટ્રેક્ટર પલ્ટી ખાતા મોત

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નવી વાસણી ગામના આશાસ્પદ યુવકનું ટ્રેક્ટર પલ્ટી જતા મોત નિપજ્યું છે. ટ્રેક્ટર પલ્ટી જતા 30 વર્ષીય યુવાન મોતને ભેટ્યો છે. યુવક પોતે જ ટ્રેકટર નીચે આવી…

સુરતના ડુમ્મસમાં પથ્થરમારાની ઘટના : વરઘોડામાં ગીત વગાડવા મામલે થયું ધિંગાણું

સુરતના ડુમ્મસ રોડ પર પથ્થર મારાની ઘટના સામે આવી છે. વરઘોડો નિકળતા ગીતો વગાડવા બાબતે બે જૂથ સામ સામે આવી જતા પથ્થરમારો થયો હતો. જોકે ઘટનાની જાણ પોલીસને થતા ઘટના…