કેન્દ્રીય ગૃહમંત્રીના અમદાવાદમાં કાર્યક્રમ દરમિયાન સમગ્ર શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોન

અમદાવાદ શહેરમાં આગામી 3 અને 4 ઓક્ટોબર 2024 દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાય…

અમદાવાદ મંડળના ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મહેસાણા-પાલનપુર સેક્શન પર ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે 3 ઓક્ટોબર, 2024થી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક…

શેલાની યુવતીને ન્યૂડ વીડિયોથી બ્લેકમેઇલ કરનાર યુવક પુણેથી પકડાયો

શેલાની યુવતીને ઇન્સ્ટાગ્રામ પર મહારાષ્ટ્રના પુણેના યુવક સાથે સંપર્ક થયો હતો અને યુવકે આ યુવતીનો ન્યૂડ વીડિયો બનાવી યુવતીને બ્લેકમેઇલ કરી માનસિક ત્રાસ આપતા યુવતીના પરિવારે બોપલ પોલીસમાં યુવક વિરુદ્ધ…

સાણંદના મોડાસર અને સરી ગામના રોડ પર રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં એક મહિલાનું મોત

સાણંદના મોડાસર અને સરી ગામના રોડ પર વળાંકમાં એક રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત રિક્ષા પલટી માર્ટા એક મહિલાનું મોત અને ત્રણ મહિલાને ઇજાઓ થઈ હતી ચાંગોદર પોલીસે તપાસ શરૂ…

સાણંદમાં આજે અમિત શાહ ધારાસભ્યના કાર્યાલયનું ઉદ્ધઘાટન કરશે, કાર્યકર્તા સ્નેહમિલન યોજાશે

આજે 3 ઓક્ટોબરે ગુરુવારે બપોરે ૧૨ કલાકે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહના હસ્તે સાણંદના નળ સરોવર રોડ પર બાયપાસ નજીક શ્રીપ્રદ કોમ્પ્લેક્ક્ષ ખાતે સાણંદ…

અમદાવાદમાં શાહીબાગ ખાતે નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 ઓક્ટોબરે શહેરમાં 447 કરોડના 88 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 14 વિકાસ કામોનું લોકાર્પણ થશે. જ્યારે 74નું ખાતમુહૂર્ત થશે. શાહીબાગમાં નવી બનેલી પોલીસ કમિશનર કચેરીનું…

સાણંદમાં એક મકાનમાંથી 28 બોટલ દારૂની બોટલો જપ્ત

સાણંદ પોલીસે સાણંદના ગંજીખાનામાં એક રહેણાંક મકાનમાં પહેલા માળે રેડ કરી ઇગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂનો વેપલો કરનાર ઇસમો રેડ દરમ્યાન હાજર ન મળી આવતા પોલીસે ત્રણેય સામે…

બાવળામાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી મળી

બાવળામાં ધોળકા રોડ ઉપર આવેલા શીવાભાઇ ભુલાભાઇ કોમ્યુનીટી હોલમાં અમદાવાદ જિલ્લા કોગ્રેસ સમિતિ આયોજીત જિલ્લા કોગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક એ.આઈ.સી.સી.ના મંત્રી અને ઝોનલ નિરીક્ષક રામકિશન ઓઝાનાં અધ્યક્ષ સ્થાને મળી હતી.કાર્યક્ર્મમાં…

પહેલી ઓક્ટોબરથી વરસાદનું જોર ઘટશે : નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે

નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહે છે અને કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પણ બરફી રહ્યો છે ત્યારે હજુ પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં…

સાબરમતીમાં સાઇબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્ર્મ યોજાયો

આ કાર્યક્રમમાં ડીઝલ શેડ સાબરમતી ના પદાધિકારીઓ અશોક કુમાર, વરિષ્ઠ મિકેનિકલ એન્જિનિયર (ડી) સાબરમતી, લોહીત યાદવ (વિભાગીય મિકેનિકલ એન્જિનિયર (ડી) સાબરમતી, ભુવન ચંદ્ર જોશી (આચાર્ય, ટ્રેકશન ટ્રેનિંગ સેન્ટર, સાબરમતી), કમલ…