અમદાવાદ ગ્રામ્ય LCBએ પશુ ચોરી કરતી ગેંગને ઝડપી, 11 પશુચોરીનાં ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે બાતમી આધારે ખેડા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પશુઓની ચોરી કરતી ગેંગને પકડી છે. સરફરાજ ઉર્ફે સકુ ઐયુબભાઈ નુરમહંમદભાઈ કુરેશી (રહે, ધોળકા) (૨) મૌસીન હુસેનશા હાસમશા ફકિર…
જામનગરમાં પેટ્રોલ પંપના માલિકના ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું
જામનગર શહેરમાં વી માર્ટ પાછળ આવેલી આરાધના સોસાયટીમાં પેટ્રોલ પંપ સંચાલકના ઘરે 11 લાખની ચોરી થતા ચકચાર જાગી છે. પરિવાર બહાર ગયો હતો અને પાછળથી તસ્કરો ત્રાટક્યા હતા. બંગલામાંથી લોકરમાં…
સાણંદ શિયાવાડા ગામમાં રહેણાંક મકાન પાસેથી 7.5 ફૂટના અજગરનું રેસક્યું
સાણંદ જીઆઈડીસી નજીક આવેલ શિયાવાડા ગામમાં એક રહેણાંક મકાન પાસે ભેંસના ચારામાં અજગર દેખાતા જીવદયાપ્રેમીએ શ્રી રામ એનીમલ લાઈફ ટીમને જાણ કરતાં તમામ રેસ્ક્યુના સાધનો સાથે જાદવ જયેન્દ્ર, મકવાણા પ્રકાશ,…
જામનગરમાં પેટ્રોલપંપના સંચાલકના ઘરમાંથી રોકડની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
શહેરમાં ગુરૂદતાત્રેય મંદિરથી શરૂ સેકશન તરફ જતા માર્ગ પર વી માર્ટની પાછળ આરાધના સોસાયટીમાં રહેતા શિવમ પેટ્રોલ પંપના સંચાલક રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલીયા પરિવાર સાથે ગત તા.26 થી તા. 31 દરમિયાન…
ગાંધીનગરના આલમપુર ગામના તત્કાલીન મહિલા તલાટી વિરુદ્ધ ગુનો દાખલ, પેઢીમાં નામ દાખલ કરવા લાંચ માંગેલી
ગાંધીનગરના આલમપુર ગામના તત્કાલીન મહિલા તલાટી કમ મંત્રી સરીતાબેન જયંતિભાઇ પટેલ વિરૂધ્ધ એ.સી.બી.એ ગુનો દાખલ કર્યો છે.પેઢીમાં અન્ય ભાગીદારનુ નામ દાખલ કરવાની અવેજીમાં જેતે વખતે દોઢ લાખની લાંચ માંગવામાં આવી…
ગાંધીનગર GEBના નિવૃત અધિકારીને પાકતી વિમાની રકમ પરત મેળવવાના ચક્કરમાં ગઠિયાઓએ અલગ અલગ બેંક ખાતામાં રૂ. 76.29 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી
ગાંધીનગર જીઈબીનાં નિવૃત અધિકારીને પાકતી વિમાની રકમ પરત મેળવવાના ચક્કરમાં ગઠિયાઓએ અલગ અલગ બેંક ખાતામાં રૂ. 76.29 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આથી ગાંધીનગર રેન્જ…
કલોલના ખાત્રજ પાસેથી 1.44 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી અંધારાનો લાભ લઈ ગાડી મૂકી ફરાર
કલોલના ખાત્રજ પાસેથી 1.44 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. તેમજ આરોપી અંધારાનો લાભ લઈ ગાડી મૂકી ફરાર થઇ ગયો છે. તેમજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સાંતેજ પોલીસ ગતરોજ…
સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તૂટેલા મકાનો અને પાક નુકસાનીનો સર્વે કરાયો
સમગ્ર તાલુકામાં સર્વેની કામગીરી માટે તાલુકા કક્ષાએ પાંચ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા સ્થળ મુલાકાત કરી ઝીણવટપૂર્વકનો સર્વે હાથ ધર્યો છે. સાણંદના ઉપરદળ, વનાળીયા, માણકોલ, મેલાસણા, ઇયાવા…
ચાંગોદર પોલીસ અને LCB દ્વારા 27 લાખનો મુદ્દામાલ માલિકોને પરત કર્યો
ચાંગોદર પોલીસ દ્વારા પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. ભોગ બનનારના અલગ અલગ ગુનામાં જમા પડેલ રૂ. 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો…
