બાવળાના કાણોતરના 10 વીઘાના એરંડાના પાકમાં 50 પશુ દ્વારા ભેલાણ કરી નુકશાન કર્યું
બાવળા તાલુકાનાં કાણોતર ગામની સીમમાં ખેડૂતે 10 વીધા જમીનમાં એરંડાનું વાવેતર કર્યું હતું. જેમાં 9 પશુપાલકોએ 40 થી 50 જેટલી ભેંસોને આ ખેતરમાં છુટી મુકી એરંડાના પાકને ભેંસોથી ભેલાણ કરાવી…
ધોળકા તાલુકામાં વધુ એક વખત SOG ટીમે બોગસ ડોક્ટર ઝડપાયો
અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકામાં વધુ એક વખત બોગસ ડોક્ટર પકડાયો છે, થોડાક મહિના અગાઉ પણ ગ્રામ્ય પોલીસે બોગસ ડોક્ટરને ઝડપ્યો હતો. ત્યારે ઉતેલીયા ગામેથી બોગસ ડોક્ટરની અટકાયત કરી પોલીસે તપાસ…
અંજારની કંપનીમાં ભીષણ આગ ભભૂકી, ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો દોડી
કચ્છના અંજાર નજીકની ખાનગી કંપનીમાં એકાએક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આગના સમાચાર મળતા અગ્નિશામક દળો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કંપનીના કર્મચારીઓને પણ બહાર કાઢી લેવામાં…
સાણંદના જલદીપ ફ્લેટમાં ચોર દેખાતા ફફડાટ
સાણંદના કડી રોડ ઉપર શબરી ચાર રસ્તા નજીક જલદીપ ફ્લેટની અંદર ગત મોડી રાત્રે મોઢે રૂમાલ બાંધીને ચોર ફલેટની સિડીમાં જતા દેખાતા ફ્લેટના રહીશોમાં ડરનો માહોલ સર્જાયો હતો. ચોરી ન…
અમદાવાદના YMCA ક્લબમાં ક્લાઈન્ટ સાથે મિટિંગ કરી રહેલા યુવકને ત્રણ ઇસમે લાફા માર્યા
સૂત્રોના કહેવા મુજબ અમદાવાદનો ફિલ્મમેકર યુવક તેના ક્લાઈન્ટ સાથે YMCA ક્લબના રૂમમાં મિટિંગ કરી રહ્યો હતો. ત્યારે ત્રણ અજાણ્યા શખસ રૂમમાં આવ્યા હતા. જેમને CBIની ઓળખ આપીને ત્રણેય મોબાઈલ ફોન…
વડોદરામાં મધરાતે TVSના શો-રૂમમાં આગ લાગી
વડોદરના સિંધવાઇ માતા રોડ પ્રતાપનગરમાં આવેલા ટીવીએસ શોરૂમમાં આગ લાગી હોવાનો વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને કોલ મળતા જ ફાયર વિભાગની 10 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી હતી આગ વિકરાળ સ્વરૂપ…
જિલ્લા ભારતીય કિસાન સંઘે સાણંદ મામલતદારને ખેડૂતોને થયેલ નુકશાનના વળતર માટે આવેદન પાઠવ્યું
સાણંદના વસોદરા ગામમાં ભારતીય કિસાન સંઘની કારોબારી બેઠક યોજાઇ જેમાં ભારતીય કિસાન સંઘના સાણંદ તાલુકા પ્રમુખ જગદીશસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ કોષા અધ્યક્ષ જયંતીભાઈ ડાભી, અમદાવાદ જિલ્લા પ્રવક્તા કિરણ દશરથભાઈ પટેલ,…
