આજે બપોરે ઠક્કરબાપાનગર બ્રિજ પરથી નિકોલ સુધી, વિરાટનગર AMC ઓફિસથી ગોકુલ પાર્ક સુધીનો રોડ બંધ રહેશે
સ્વતંત્રતા પર્વ દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મંગળવારે 12 ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગ્યે અમદાવાદના વિરાટનગર AMC પૂર્વ ઝોનની ઓફિસ પાસેથી નિકોલ ખોડિયાર મંદિર સુધી…
અમદાવાદના મેઘાણીનગરમાં વ્યાજખોરના ચક્કરમાં પડેલા યુવકને ઘમકી
મેઘાણીનગરમાં ઘનશ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા વિજયકુમાર પ્રજાપતિએ 2020માં પૈસાની જરૂર પડતા નરોડાના મુકેશ ભદોરીયા પાસેથી ત્રણ લાખ લીધા હતા. જેનુ વ્યાજ ચૂકવતા છેલ્લે 1.70 લાખ બાકી હતા. આ સિવાય તેમણે 2018માં…
દહેગામ તાલુકાના બાબરા અને કંથારપુરામાં હડકાયા કૂતરાનો આતંક : 12 લોકોને બચકા ભર્યા
દહેગામ તાલુકાના બાબરા અને કંથારપુરા ગામે 12 લોકોને કૂતરું કરડયું હોવાથી ગામમાં ભયનો માહોલ છવાયો છે. ઈજાગ્રસ્તને પાટનાકુવા પ્રા.આરોગ્ય કેન્દ્ર અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બંન્ને…
બ્રિટિશ હાઈ કમિશનર સાથે CMની મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૈજન્ય મુલાકાત ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરને ગાંધીનગરમાં લીધી હતી. બ્રિટિશ હાઈ કમિશનર તરીકેનો ભારતમાં પદભાર સંભાળ્યા પછી તેમની ગુજરાતની આ પ્રથમ મુલાકાતમાં મુખ્યમંત્રીએ તેમને…
અમદાવાદના વાસણામાં MD ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો
શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને ડ્રગની ડિલિવરીનું આખું નેટવર્ક ચાલી રહ્યું છે ઘણી વખત લોકો આવી રીતે ડિલિવરી લેવા માટે લોકોને બોલાવે છે અથવા જાતે ડિલિવરી લેવા માટે જતા…
અમદાવાદ સાયબર ક્રાઈમે ડ્રગ્સના 37 પાર્સલ પોસ્ટમાંથી કર્યા જપ્ત
વિદેશથી કુરિયરમાં મગાવવામાં આવેલો હાઈબ્રીડ ગાંજો પણ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને કૂલ 37 પાર્સલ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસ અને અન્ય કોઈ એજન્સીને શંકા…
સેક્ટર – 30 પ્રેસ સર્કલ નજીક છાપરા વિસ્તારમાં બે શખ્સો પાસેથી 900 ગ્રામ ગાંજાનો જથ્થો મળતા ધરપકડ
ગાંધીનગરના સેક્ટર – 30 પ્રેસ સર્કલ નજીક છાપરા વિસ્તારમાં બે શખ્સો પાસેથી 900 ગ્રામ ગાંજાનો જથ્થો મળતા ધરપકડ કરવામાં આવી છે. પ્રેસ સર્કલ નજીક ઝગડો થયો હોવાનો કંટ્રોલમાંથી મેસેજ મળતાં…
સાણંદના SBI બેંક સામે હાઇવે ઉપર વાહનની ટક્કરે ગાય ઇજાગ્રસ્ત
સાણંદ શહેરમાં આસપાસના વિસ્તાર, ચાંગોદર, સનાથલ હાઇવે ઉપર ચોમાસુ ની શરૂઆત થતા ની સાથે જ ગોવંશના અકસ્માત સામે આવ્યા છે, હાઈવે પર બેઠેલ ગાયોને અજાણ્યા વાહનની ટક્કરે સતત અકસ્માત થઈ…
પેટલાદના ચોકસી બજારમાં જૂનું જર્જરીત મકાન ધરાશાયી
પેટલાદમાં વરસાદી ઝાપટા વચ્ચે શહેરના ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર અચાનકજ એક જૂનું જર્જરીત મકાન ધરાશાયી થયું ગયું હતું. જો કોઇ જાનહાનિ થવા પામી ન હતી.પેટલાદમાં શહેરના ચોકસી બજારમાં વર્ષો જૂનું…
