કુડાસણની કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે માટીની ભેખડ ધરાશાયી થઈ જતાં બે મજૂરો દટાયા, એક મજૂરનું ટૂંકી સારવાર દરમ્યાન મોત
ગાંધીનગરના કુડાસણની કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે માટીની ભેખડ ધરાશાયી થઈ જતાં બે મજૂરો દટાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે બંને ઈજાગ્રસ્ત મજૂરોને ગાંધીનગર સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.…
AMCની તિજોરી છલકાઈ : બે મહિનામાં ટેકસની આવક રૂ. 857 કરોડ થઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા 9 એપ્રિલથી 31 મે સુધીની એડવાન્સ ટેક્સ રીબેટ સ્કીમના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી છલકાઈ છે. છેલ્લા બે મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ રૂ. 857 કરોડ…
રાજકોટ અગ્નિકાંડ બાદ AMCએ 60 થી વધુ મિલ્કતો સીલ કરી
રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિ કાંડ amc એક્શન મોડમાં આવી ગયું.. જેમાં અમદાવાદમા ફાયર અને એનઓસી, બીયુ પરમિશનના હોય તેવા એકમો સામે કાર્યવાહી કરતા 60 થી વધુ મિલ્કતો ને સીલ કરી…
પોક્સોના ગુનાનો નિકાલ કરવા માટે આરોપીએ વધુ એક ગુનો કર્યો
પોક્સોના ગુનાનો નિકાલ કરવા માટે આરોપીએ વધુ એક ગુનો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાઈકોર્ટમાં બોગસ ડોક્યુમેન્ટ રજુ કરી પોતે કરેલા ગુનામાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. હાઈકોર્ટે કરેલી તપાસમાં…
CBIની ખોટી ઓળખ આપી તમારું નામ ગુનામાં ખૂલ્યું છે કહી પૈસા પડાવનારાઓને ઝડપી લીધા
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વખત ડિજિટલ અરેસ્ટના ગુનાનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ CBIની ખોટી ઓળખ આપી ફરિયાદીને તમારું નામ ગુનામાં ખૂલ્યું છે કહીને લાખો રૂપિયા પડાવી લીધા હતા.અમદાવાદ…
શેર બજારમાં રોકાણના નામે 1.97 કરોડની છેતરપિંડી આચરનાર સુરતથી ઝડપાયો
શેરબજારમાં રોકાણ કરવાની ટીપ આપી મોટો નફો કમાવી આપશે તેવી લાલચ આપી છેતરપિંડી આચરનાર ગેંગના એક સાગરીતની સાયબર ક્રાઇમ ધરપકડ કરી છે. આરોપીની ટોળકી લોકોને સ્ટોક વેનગાર્ડ નામની કંપનીના નામે…
AMC કમિશનરે કહ્યું ભયજનક મકાનોનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે ઉતારી લેવા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં સમાવિષ્ટ ભયજનક બાંધકામોનો સર્વે કરી તાત્કાલિક જે-તે મકાન માલિક/ કબ્જેદારોને જે-તે મકાનનું તાકિદે સમારકામ કરાવી લેવા/ સલામત સ્ટેજે ઉતારી લેવા નોટીસ આપવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા…
અમદાવાદમાં બે જાહેરખબર એજન્સીઓએ રોડના ડીવાઈડર વચ્ચે લગાવેલાં 536 વૃક્ષો કાપી નાખ્યાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં એક તરફ 30 લાખથી વધુ વૃક્ષો વાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. શહેરના વિવિધ સ્થળો ઉપર ગાર્ડન વિભાગ દ્વારા વૃક્ષો વાવવાની તૈયારી શરૂ કરી…
વેજલપુરમાં ઘર પાસે બેઠેલા બાપ-દીકરાને અજાણ્યા શખ્સોએ પથ્થર માર્યા
અમદાવાદ મા લોકો પોતાના ઘર પાસે પણ સલામત ના હોય તેવી ઘટના અમદાવાદમાં બની છે. લોકોમાં લુખ્ખા તત્વોને લઈને ડર વધી રહ્યો છે. ત્યારે વેજલપુર વિસ્તારમાં બાપ-દીકરો પોતાના મકાન પાસે…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગની ઘટનાથી દોડધામ
રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગની કળ હજુ વળી નથી, ત્યાં તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની. સવારે અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ એવી…
