ગાંધીનગર જીલ્લા તીજોરી કચેરીનો પટાવાળો રૂ.20 હજારની લાંચ લેતા ઝડપાયો
ગાંધીનગર જીલ્લા તીજોરી કચેરીમાં ફરજ બજાવતો પટાવાળો રૂ. 20 હજારની લાંચ લેતા એસીબીના રંગેહાથ ઝડપાયો છે. ઐયુબભાઇ સુબામીયાં ઝાલોરી, પટાવાળા (વર્ગ-4) એસીબીના રંગેહાથ ઝડપાયો છે. ગાંધીનગર સિવીલ હોસ્પિટલ કંમ્પાઉન્ડ, રજવાડી…
ગાંધીનગર ખાતે ત્રિદિવસીય “FABEXA” ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરાયો
આજરોજ મસ્કતી કલોથ માર્કેટ એસોસિએશન, અમદાવાદ દ્વારા આયોજિત ત્રિદિવસીય “FABEXA” ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે થયો હતો.આ પ્રસંગે શહેર અધ્યક્ષશ રુચીરભાઈ…
સનાથલ સર્કલથી 3વર્ષથી પ્રોહિબીશનના ગુન્હામાં ફરાર નડિયાદનો ઈસમ પકડાયો
સાણંદના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગત 2021માં પ્રોહિબીશનના ગુન્હામાં નડિયાદ એક ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને ત્યારથી તે પોલીસથી તે ફરાર હતો તેને ચાંગોદર પોલીસે બાતમી આધારે સાણંદઅન સનાથલ સર્કલ…
સાણંદના બાયપાસ પાસે બાઇક ચાલકે એક્ટીવાને ટક્કર મારી ફરાર, યુવક ઇજાગ્રસ્ત
સાણંદમાં રહેતા 27 વર્ષીય અવનીશભાઈ મહેન્દ્રભાઈ પુજારા એક્ટિવા લઇને અમદાવાદ નોકરીએ જતો હતો ત્યારે સાણંદ શહેરના એસ્સાર બાયપાસ પાસે અજાણ્યા બાઇક ચાલકે હાઇવે પર જતાં એક્ટિવાને પાછળથી ટક્કર મારતા ચાલક…
મુલસાણ ગામે લાકડા મૂકવા બાબતે 4 શખ્સોએ યુવાન પર દાંતી વડે કર્યો હુમલો
સાણંદ પાસે આવેલ કલોલના મુલસાણ ગામે લાકડા મૂકવા બાબતે 4 શખ્સોએ યુવાનને પર દાંતી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત ફરિયાદીને પ્રાથમિક સારવાર માટે કલોલ શ્રદ્ધા હોસ્પિટલ…
વાડજમાંથી હોમ ડિલિવરી કરવા લાવેલા 137 દારૂની બોટલ PCBએ પકડી
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં હોમ ડિલિવરીમાં દારૂ મળે છે.PCB એ વાડજમાંથી હોમ ડિલિવરી માટે લાવવામાં આવેલા 137 બોટલ દારૂ અને બિયર કબ્જે કરી છે.આરોપીઓ ટુ વ્હીલર મારફતે દારૂની હોમ ડિલિવરી…
દરિયાપુર મદરેસામાં આચાર્ય પર હુમલા મામલે ક્રાઈમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન
દરિયાપુરના મદરેસામાં સર્વે ગયેલા શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. જે મામલે દરિયાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે શિક્ષક પર હુમલો કરનાર આરોપીઓ પૈકી બે આરોપીઓની દરિયાપુર…
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, 6 જિલ્લામાં હિટવેવની આગાહી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગરમીનો તાપમાન દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ગરમીનું તાપમાન 44 ડિગ્રીને પાર પહોચ્યું છે. ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.…
રામોલમાં બનાવટી ટ્રેડિંગ કંપની ઉભી કરીને ગઠિયાએ વેપારી સાથે રૂ. 13.20 લાખની ઠગાઇ આચરી
સુરતના વેપારીએ ખોટી ટ્રેડીંગ ફર્મ ઉભી કરીને ઓઢવના વેપારી સાથે કુલ રૂ. 13.20 લાખની ઠગાઈ આચરી છે. જેમાં ઓઢવના વેપારીએ રૂ.૧૭.૨૦ લાખ ચૂકવ્યા બાદ પણ સુરતના વેપારીએ માલ નહી આપીને…
