ઈમિગ્રેશન અધિકારીએ બનાવટી પાસપોર્ટ સાથે મુસાફરી કરી રહેલા શખ્સને ઝડપી પોલીસેને સોંપ્યો

સરદાર પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટ પર દોહાથી અમદાવાદની ફ્લાઈટના પેસેન્જરનું ઈમિગ્રેશન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય બનાવટી પાસપોર્ટ સાથે રાણીપ વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર કુમાર પટેલ ઉ.વ ૫૧ની ધરપકડ કરવામાં…

સાણંદના ચાચરાવાડી વાસણા પાસે ST બસની ટક્કરે યુવકનું સારવાર દરમ્યાન મોત

સાણંદના ચાચરાવાડી વાસણા ગામ પાસે ગામનો યુવક રોડ ક્રોસ કરતા સમયે રોડ પર જતી જીએસઆરટીસી લકઝરી વોલ્વો બસના ચાલકે અકસ્માત કરતાં યુવકને ઇજાઓ થતાં સારવાર માટે ખસસેડયો હતો જ્યાં યુવકનું…

અમદાવાદના CG રોડના પરિસીમા કોમ્પ્લેક્સના પહેલા માળે આગ લાગતા દોડધામ

સીજી રોડ પર આવેલા પરિસીમા કોમ્પ્લેક્સમાં પહેલાં માળે આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. કોમ્પ્લેક્સના આર. કે.…

એરપોર્ટ વિસ્તારમાં પેડલ રિક્ષા ખસેડવા બાબતે દંપતીએ પિતા-પુત્ર પર ઇંટથી હુમલો કર્યો

એરપોર્ટ વિસ્તારમાં ભદ્રેશ્વર લીમડીયા ખાતે પેડલ રિક્ષા ખસેડવાની બાબતમાં દંપતીએ પિતા-પુત્રને ફટકાર્યા હતા. જેમાં રેતીના ઢગલાની બાજુમાં પેડલ રિક્ષા પડી હોવાથી વેપારીએ ખસેડીને સાઇડમાં મૂકતા મામલો બિચક્યો હતો. આ અંગે…

દહેગામની ત્રણ સોસાયટીઓએ લોકોના ખિસ્સા ખાલી કરતાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની ના પાડી : વડોદરા બાદ દહેગામમાં ભારે વિરોધ

હવે મોબાઈલ રિચાર્જની જેમ ઇલેક્ટ્રિક મીટર પણ રિચાર્જ કરવા પડશે. કેમ કે આવા જ સ્માર્ટ મીટર રાજ્યમાં અને તેમાં પણ અમદાવાદ તેમજ ગાંધીનગર અને વડોદરામાં લાગવાની શરૂઆત થઈ ચૂકી છે.…

ચાંદખેડા પોલીસે ટેન્કરમાંથી ડિઝલ અને પેટ્રોલની ચોરી કરતા ત્રણને ઝડપી પાડયા

ઝુંડાલ અનન્યા સ્કુલ પાસે આવેલા એક ખેતરમાં ત્રણ શખ્સો ભેગા થઈને એક ટેન્કરમાંથી ડિઝલ અને પેટ્રોલની ચોરી કર્યા હોવાની ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તે જગ્યાએ દરોડો…

અમદાવાદની ફાર્મા ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતા આગ લાગી, છ લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદ શહેરના નારોલ શાહવાડી વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટમાં સ્ટેબિકોન વિટામીન ફાર્મા ફેક્ટરીમાં રાત્રે બોઇલર ફાટવાની ઘટના બની હતી. બોઇલર ફાટતા ફેક્ટરીના માલિક સહિત છ લોકોને ઇજા થઈ હતી. તમામને સારવાર…

કચ્છના રણમાં જમીન કબજે લેવા મામલે બે જૂથ આમને-સામને : ધડાધડ ફાયરિંગમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો, જ્યારે અન્ય ત્રણ લોહીલુહાણ

કચ્છના રણમાં મીઠા માટે જમીન કબજે લેવા મામલે ગત સોમવારે બે જૂથ આમને-સામને આવી જતાં એક જૂથે બીજા જૂથ ઉપર બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું. જેમાં 4 લોકો ઘાયલ થયા…