સાણંદ શહેરમાં ફરી પાર્ક કરેલ ગાડીની તસ્કારોએ ચોરી કરી
સાણંદના હજારી માતાજીના મંદિર પાસે આવેલ જલધારા સોસાયટીમાં રહેતા મહેશભાઈ ચિમનભાઈ પટેલે રાત્રે ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં સ્કોપીઓ ગાડી પાર્ક કરેલ હતી સ્કોપીઓ ગાડી ન હતી જેથી તપાસ કરતા…
સાણંદના વીરપુરા પાટિયા નજીક હાઇવે પર કારની ટક્કરે રીક્ષા પલ્ટી મારતા 1ઈસમનું મોત
સરખેજથી રિક્ષામાં બેસી વઢવાણ માતાજીના મંદિરે દર્શન કરી પરત વિરમગામ સાણંદ હાઇવે પર જતાં હતા તે સમયે વીરપુરા પાટિયા નજીક હાઇવે પર કોઈ અજાણ્યા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા…
ગુજરાતમાં 13,600 સંવેદનશીલ મતદાન મથક, જાણો અહીંની સુરક્ષા વ્યવસ્થા
લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સઘન પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મતદાન મથકની…
ગોરજ ગામે અજાણ્યા શખ્સોએ આંગણવાડીના બંધ રૂમમાં પથ્થર નાખી નુકશાન કરતા લોકોમાં રોષ
સાણંદ ના ગોરજ ગામે પંચાયતની બિલ્ડીંગ પાસે આવેલ આંગણવાડીમાં રાત્રે અજાણ્યા શખ્સોએ રૂમની બારીમાં રૂમમાં છુટા ઈટોના ઘા કરતા ખુરશી તૂટી ગઈ હતી અને નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના અંગે ગામના…
અમદાવાદમાં ટ્રેનની અડફેટે સારવાર દરમિયાન આધેડનું મોત
મણિનગર અને મેઘાણીનગર સહિતના રેલવે ક્રોેસિંગ પાસે પાટા ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં લોકોના મોત નીપજવાના બનાવો વધી રહ્યા છે. બે દિવસ પહેલા મેઘાણીનગરમાં રહેતા આધેડ મેઘાણીનગરમાં આવેલા ઓેમનગર…
