80 લાખની સોનાની માટી સાથે ઓઢવ પોલીસે ત્રણની ધરપકડ કરી 6 સામે ગુનો નોંધ્યો

શહેરના સોનીની ચાલ ચાર રસ્તા પાસે ગત ૨૫ જુનના રોજ રાત્રીના સમયે વાહન ચેકિંગ કરી રહેલી ટ્રાફિક પોલીસે દિલ્હી પાર્સીંગની ગાડીને જોતા જ તેને અટકાવીને તપાસ કરતા હતા. આ સમયે…

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 114 તાલુકામાં મેઘરાજાની મહેર

ગુજરાતમાં વિધિત ચોમાસાનું પ્રારંભ થઇ ગયું છે. હવે મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં ગઇકાલે 114 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. અનેક જિલ્લામાં મધ્યમ અને ભારે વરસાદ પડ્યો હતો. લોકોમાં…

કચ્છના ભચાઉમાં નદીના ભારે વહેણમાં 15 ભેંસો તણાઇ, વીડિયો વાયરલ

ગુજરાતમાં ચોમાસાએ એકદમ જમાવટ કરી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે નદીઓ વહેવા લાગી હતી. આવી સ્થિતિ વચ્ચે…

શીલજ સર્કલે 120 કરોડના ખર્ચે 834 મીટર લાંબો સિક્સ લેન બ્રિજ બનશે

ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી ઔડાએ શીલજ જંકશન પર 120 કરોડના ખર્ચે 834 મીટર લાંબો સિક્સ લેન બ્રિજ બનાવવાનું આયોજન કર્યું છે. એસપી રિંગ રોડ પરથી પસાર અંદાજ 1 લાખથી વધુ…

સાણંદ સર્કલ પાસેના ગેરેજમાં થી I20 અને BMW કાર ચોરી થઈ
સાણંદ સર્કલ પાસે ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી બે મોંઘીદાટ ગાડીઓની વહેલી સવારે ચોરી થતાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ગેરેજના માલિકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Social

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રુટ પર હશે લોખંડી સુરક્ષા, 1300 કેમેરા સાથે ડ્રોનથી રખાશે બાજ નજર

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં તડામાર તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે.રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર નીકળશે, પોલીસે આ રૂટ માટે લોખંડી બંદોબસ્ત તૈનાત કરવાની કામગીરીમાં…

ધંધુકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરતાં જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે

અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.એ ધંધુકા તાલુકાના ગુંજાર, આકરુ અને ખરડ ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરએ ત્રણેય ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ પ્રજાકીય કાર્યોની સમીક્ષા કરી હતી.જિલ્લા કલેકટર પ્રવીણા…

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મૂશળધાર વરસાદ, સૌથી વધુ ટંકારામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં મેઘની મહેર જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ગોંડલ અને ટંકારામાં ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ટંકારામાં વરસાદ પડ્યો હતો.ચાર ઇંચ વરસાદ…

સાણંદના ખોડા ગામના પાટિયા પાસે ટ્રેલર પાછળ ટેન્કર અથડાતા ડ્રાઇવરનું મોત

ખોડા ગામના પાટિયા પાસે એક ટ્રેલર પાછળ બેફામ રીતે જતા ટેન્કર ચાલકે ટક્કર મારી હતું. જેમાં ટેન્કર ચાલકનું મોત નીપજયું હતું.ગાંધીધામના મુંદ્રા પોર્ટથી ટ્રેલરમાં લાકડુ ભરીને નવરંગપુરા, અમદાવાદ ખાતે લઇ…