ગેમ ઝોન ચેકિંગમાં પોલ ખૂલી : વસ્ત્રાપુરના આલ્ફા વન મોલમાં ચેકિંગ કરતા 4 નીકળ્યાં

ગત 25 મે, 2024ના રોજ રાજકોટના ગેમ ઝોનમાં પાંચ વાગ્યા આસપાસ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં 20 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા . અમદાવાદ મા ફાયર બ્રિગેડ, AMC અને પોલીસના…

અમદાવાદ એરપોર્ટ પરથી 7.75 કરોડનું 10.32 કિલો સોનું જપ્ત : 10 આરોપીઓની ધરપકડ

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકની એક હોટલમાંથી સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે DRIની ટીમે અબુ ધાબીથી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા બે મુસાફરોને એરપોર્ટ પર…

CM ભૂપેન્દ્ર પટેલે TRP મોલના ગેમ ઝોનની લીધી મુલા્કાત, ઘટનાની કરી સમીક્ષા

રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં આગ લાગવાની ગોઝારી ઘટના ઘટી હતી. આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 28 લોકોના મૃત્યુ થયા છે,અનેક લોકો ઘાયલ છે. મૃત્યુંઆંક વધવાની…

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડીરાત્રે લીધી TRP ગેમ ઝોનની મુલાકાત, કડક કાર્યવાહીના આપ્યા નિર્દેશ, SIT કરશે તપાસ

રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી બાળકો સહિત 28 લોકોના મોત થયા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના…

રાજકોટ ગેમઝોનમા આગ લાગતાં 24 લોકો બળીને ભડથું : CM ભૂપેન્દ્ર પટેલે આપ્યા આ આદેશ

ઉનાળાની કાળઝાળ ગરમી અને બીજી તરફ આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ ઋતુ દરમિયાન ઇલેક્ટ્રિક ઉપકરણોનો વપરાશ વધુ હોવાથી શોર્ટ સર્કિટ અને આગના બનાવો વધુ બનતા હોય…

સનાથલ પાસે ખાનગી કુરિયર કંપનીમાં ઈંગ્લીસ દારૂનો જથ્થો જપ્ત કરી મોકલનાર તેમજ માંગવના 3 ઇસમો સામે ગુનો

સનાથલ પાસે ખાનગી કુરિયર કંપનીમાં ખોટી બિલટી બનાવી બિલટીમાં ખોટા માલનો ઉલ્લેખ કરી રૂ.2.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો મોકલનાર સહિત દિલ્હીના એક ઇસમ મળી કુલ 3 સામે ચાંગોદર પોલીસે ફરિયાદ…

સાણંદના ખોડા ગામ પાસે મોબાઈલના ટાવરની 5 બેટરીની તસ્કરી કરાઈ

સાણંદમાં વધુ એક વખત મોબાઈલના ટાવરની બેટરીઓ ચોરી થતા પોલીસે તપાસ તજવીજ શરૂ કરી છે. સાણંદ તાલુકાનાં ખોડાગામની સીમમાં શકલપૂરા ફાટક પાસે ખેતરમાં ખાનગી કંપનીનો ટાવર આવેલ છે, સરખેજમાં રહેતાં…

અમદાવાદમાં દારૂનું કટીંગ : પીસીબીએ રેડ કરી દારૂ ભરેલી કાર પકડી

અમદાવાદમાં ખુદ પોલીસ કમિશનરના સ્કોર્ડે કાલુપુરમાં દારૂ ભરેલી કાર ઝડપી પાડી. જેમાં લક્ઝરી કારની અંદર દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ડીલેવરી કરવાની હતી તે પહેલા જ પોલીસે ઝડપી…

અમદાવાદના 110થી વધુ તળાવને ડ્રેનેજના પાણીને શુદ્ધ કરી ભરાશે

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 110 જેટલા તળાવો સોંપવામાં આવ્યા છે. જ્યારે આગામી સમયમાં પણ બાકીના તળાવો સોંપવામાં આવશે, ત્યારે શહેરમાં આવેલા તમામ તળાવોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલપમેન્ટ કરવામાં…

બોપલ-ઘુમા સહિત નવા વિસ્તારોના સ્મશાનોમાં નોંધણી ક્લાર્ક જ નથી

શહેરના રિંગ રોડની ફરતે આવેલા વિસ્તારોને ત્રણ વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવવામાં આવ્યા હતા. બોપલ, ઘુમા, શીલજ, ભાડજ, કઠવાડા, સિંગરવા, ચિલોડા સહિતના વિસ્તારો કોર્પોરેશનની હદમાં આવ્યા બાદ તેમાં…