સાણંદના ખોડા ગામનું તળાવ ઓવરફ્લો થયું
સાણંદના તાલુકામાં સર્વત્ર વરસાદને પગલે અનેક ગામડાના નીચાણવાળા વિસ્તાર તેમજ ખેતરોમાં પાણી ભરાયા હતા. ખોડા ગામનું આશરે 40 વીધાનું વિશાળ તળાવમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીનો સતત પ્રવાહ ચાલુ રહેતા…
સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા
આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાત રાજ્ય માટે ભારે રહેશે તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ માટે આગામી 48 થી 72 કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે,…
ધોળકાના ગાણોલ ગામે નદીકાંઠામાં ફસાયેલા 39 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું.
ભારે વરસાદને લઈને અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગાણોલ ગામે નદીકાંઠાના વિસ્તારોમાં ફસાયેલા 39 વ્યક્તિઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું છે. SDRFની ટીમ, સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કરાયું રેસ્ક્યું છે. Social
નર્મદા ડેમમાંથી 2 લાખ 63 હજાર 496 ક્યુસેક જ્યારે કરજણ ડેમમાંથી 2 લાખ 80 હજાર ક્યુસેક પાણી છોડાયું
નર્મદા જિલ્લામાં સતત ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક સતત વધતા નર્મદા ડેમમાંથી પાંચ લાખ કરતાં વધુ ક્યુસેક પાણી છોડાયું હતું. જ્યારે આજે પાણીની…
સાણંદ જલારામ મંદિરે ભાગવત કથાનો પ્રારંભ
બાપા જલારામ સત્સંગ મંડળ દ્વારા સાણંદ જલારામ મંદિરે સદગુરુ ભગવાન પૂજ્ય હરિરામબાપાની ૯૧ મી જન્મજયંતી નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કથાની વ્યાસપીઠે વક્તા અશ્વિનભાઈ જોશી બિરાજી પોતાની…
વિનમ્ર અપીલ: જ્યાં ચૂલા સળગે તેમ નથી ત્યાં એક કૂકર વઘારેલી ખીચડી પહોંચાડવાની પહેલ કરો
હમણાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આવા સમયે આપણી આજુબાજુમાં ફૂટપાથ પર કે કોઈ ખુલ્લી જગ્યામાં છાપરું બનાવીને રહેતા પરિવારોની સ્થિતિ મુશ્કેલીભરી બની ગઈ છે. ખાસ કરીને, જેમના ચૂલાઓ…
સાણંદ સિવિલ કોર્ટ સંકુલમાં પાણી જ પાણી : પક્ષકારોની ગેરહાજરી દરગુજર કરવા બાર એસો. નો ઠરાવ
સાણંદ વિસ્તારમાં છેલ્લા ૪૮ કલાકથી વરસી રહેલા ભારે વરસાદને પગલે સાણંદ સિવિલ કોર્ટ સંકુલમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.બીજી તરફ સમગ્ર ગુજરાતમાં પણ ભારે વરસાદ છે ત્યારે સાણંદ બાર એસો…
સાણંદ જીઆઇડીસીમાં પાણીજ પાણી : જેટકો કચેરીમાં પાણી ફરી વળ્યાં : નેસ્લે કંપનીમાં પાણી : ખોડા ગામ તળાવ તુટયાના અહેવાલ
સાણંદમાં છેલ્લા ૪૮ કલાક દરમ્યાન વરસેલા ૫ ઇંચથી વધારે વરસાદને પગલે સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં પાણી જ પાણીજોવા મળી રહ્યું છે.સાણંદ ઇન્ડ એસો પ્રમુખ અજીતભાઈ શાહે આપેલ માહિતી મુજબ જીઆઇડીસી વિસ્તારમાં…
સાણંદના દોદર ગામે દીવાલ ધરાશાયી : સુતેલા યુવકનું મોત
સાણંદ તાલુકાના દોદર ગામે ભારે વરસાદને પગલે દીવાલ ઘરમાં સુતેલા યુવક પર મોત બનીને ધરાશયી થઇ હતી .ઘટનાની સમગ્ર વિગતો એવી છે કે સાણંદ તાલુકાના દોદર ગામ ઇન્દિરા આવાસ યોજના…
