બગોદરા પાસે ટ્રકની કેબિનમાંથી 9.52 કિલો ગાંજા સહિત 2 શખસ પકડાયા

બગોદરા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રકના કેબીનમાંથી છણીયાનાં કોથળામાંથી 9.525 કિલોગ્રામ ગાંજો જપ્ત કરી રૂ.15,97,750નો મુદામાલ કબ્જે કરીને 2 યુવકને ઝડપી લઇ ગાંજો મંગાવનાર અને વેચાણ આપનારને વોન્ટેડ જાહેર કરી…

સાણંદના બાયપાસ “TP 5” પર ખાડાનું સમારકામ કરવા માંગ

સાણંદનો બાયપાસ રોડ પર અનેક જગ્યાએ નાના મોટા ખાડા પડી જવા પામ્યા છે. આ રોડ પરથી અનેક વાહન ચાલકો પસાર થતાં હોય છે જેઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.સાણંદ…

સાણંદમાં કાલે “વૃક્ષયાત્રા” નીકળશે.

સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આવતી કાલ 17 જુલાઈ ના રોજ સાણંદ નગરમાં વૃક્ષયાત્રા નીકળશે. સાણંદ વનવિભાગના રેન્જ અધિકારી વિરેન્દ્રસિંહ સોનાગ્રા તથા પ્રમુખશ્રી સાગરસિંહ વાઘેલા તથા…

વિરમગામ નગરના મુખ્ય માર્ગ પરના 45 જેટલા દબાણ હટાવી રસ્તા ખુલ્લાં કરાયા

વિરમગામમાં મુખ્ય માર્ગે પર ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદે 20 લારી ગલ્લા સહિત 45 જેટલા દબાણો હટાવીને રોડ ખુલ્લા કરવામાં આવ્યા હતા. ગોલવાડી દરવાજા થી ભરવાડી દરવાજા સહિત વિરમગામ શહેરના નાના-મોટા ગેરકાયદે…

ધાંગધ્રાના સંસ્કારધામ ગુરુકુળ ગૌશાળામાં ઘાસચારાના ગોડાઉનમાં આગ ભભૂકી

ધાંગધ્રાના સંસ્કારધામ ગુરુકુળ ગૌશાળામાં ઘાસચારાના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. જેથી દોડધામ મચી હતી. ગૌશાળાની અંદર આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે જઈને આગને કાબૂમાં લીધી હતી. હજી સુધી…

આણંદમાં ટ્રક-બસના અક્સ્માતમાં 6નાં મોત

આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકોને ઈજા પહોંચી…

PCBની ટીમે અમરાઇવાડી, દાણીલીમડા અને નરોડામાં દરોડા પાડીને દારૂનો જથ્થો ઝડપી લીધો

શહેરમાંથી PCBની ટીમે અમરાઇવાડી, દાણીલીમડા અને નરોડામાં દરોડા પાડીને દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે ચાર બૂટલેગરોને પણ ઝડપી લીધા છે.અમરાઇવાડી સત્યમનગર શાકમાર્કેટ સામે જાહેરમાં કેટલાક તત્ત્વો દારૂનું વેચાણ કરી…

રાજ્યના આ વિસ્તારોમાં અનરાધાર વરસાદની આગાહી, અમદાવાદ-ગાંધીનગર માટે 24 કલાક ભારે

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર -અમદાવાદ માટે 24 કલાક ભારેની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં…

અમદાવાદના મણિનગરમાં દેવું થતા મિત્રની કાર ચોરી કરનાર યુવક પકડાયો

અમદાવાદના ન્યૂ મણિનગરમાંથી રૂ.12 લાખની કારની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તપાસ કાર ચોરી કરનાર ઈસમને પડકાયો હતો, જેની પૂછપરછ દરમિયાન અગાઉ જે કારખાનામાં નોકરી કરતો હતો તેની…

અમરાઈવાડીમાં સામાજિક કામે જતા PSI પર ચાર વ્યક્તિનો હુમલો

અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ કવાર્ટરમાં વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા PSI સમાજની એક યુવતીના લગ્ન બાબતે સમાધાન માટે જતા 4 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો.અમરાઈવાડીમાં રહેતા મહેશકુમાર વર્મા શાહીબાગ હેડ ક્વાર્ટરમાં વાયરલેસ…