રાજકોટમાં હાર્ટ એટેકે બેનો ભોગ લીધો : ક્રિકેટ રમતાં 14 વર્ષીય તરુણ ઢળી પડ્યો, લગ્ન પ્રસંગમાં યુવકનું હાર્ટ ફેઈલ થયું
હાર્ટ એટેકનો કહેર લોકોને ડરાવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોતના કિસ્સા એટલી હદે વધી રહ્યા છે કે દરેક વ્યક્તિ ચિંતિત બની જવા પામ્યો છે. ઉંમર લાયક તો…
લાંગાએ ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપોયગ કરી ઈરાદાપૂર્વક ગેરકાયદેસર નાણાં મેળવ્યાનો ખુલાસો
ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. લાંગા અને તેમના પુત્ર સામે ACBએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. લાંગાએ તેમની ફરજ દરમિયાન હોદ્દાનો…
સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મ અંગે થશે આજે ફેંસલો, ટેકેદારો ગાયબ
લોકશાહી પર્વનો 19મી તારીખે પ્રારંભ થઇ ગયો છે, દેશમાં તમામ પાર્ટીઓ ચૂંટણી જીતવા કમર કસી રહી છે, હાલમાં રાજકિય પાર્ટીઓ ચૂંટણી જીતવા એડીચોટીનો જોર લગાવી રહી છે. ગુજરાતના સુરતમાં કોંગ્રેસના…
શાંતિપુરા બ્રિજ પર ટેન્કર ટ્રક ચાલકે બાઈક ને ટક્કર મારતા મહિલાનું સ્થળ પર મોત
અમદાવાદની ભાગોળે આવેલ SP રિંગ રોડ પર શાંતિપુરા બ્રિજ પર બાઈક પર બોપલ તરફ જઈ રહેલા ચાલકને બેફામબનીને જતા ટેન્કર ટ્રક ચાલકે ટક્કર મારી ફરાર થયો હતો. જેમાં સાણંદના સનાથલ…
દહેગામના કૃષ્ણનગર કોઠી વિસ્તારમાં મધરાતે ભૂસ્તર તંત્રના દરોડા, 70 લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર જિલ્લામાં ખનીજ ચોરી કરતાં ખનિજ માફિયાઓ સામે સખત પગલાં લેવા અને બિન અધિકૃત રીતે રેતીની ચોરી ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહને કલેક્ટરે આપેલી સૂચનાના…
અમદાવાદ મોડાસા સ્ટેટ હાઇવે ઉપર અકસ્માત : બોરીયા બેચરાજી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં
અમદાવાદ મોડાસા સ્ટેટ હાઇવે ઉપર તલોદના બોરીયા બેચરાજી સ્ટેન્ડ નજીક બે ટ્રક વચ્ચે સામ સામે અથડાતા અકસ્માતમાં મિનરલ પાણીની બોટલનો માલ સામાન ભરીને જતા ટ્રકનો ચાલક કેબીનના કાટમાળમાં ફસાતા ભારે…
નરોડામાં બસ હટાવવા મામલે એએમટીએસના બે ડ્રાઇવરો વચ્ચે માથાકૂટ થઇ
નરોડામાં બસ હટાવવા બાબતે એએમટીએસના બે ડ્રાઇવરો વચ્ચે માથાકૂટ થઇ હતી. જેમાં એક ડ્રાઇવરે બીજાને લોખંડની પાઇપથી ફટકાર્યો હતો. તેમાં બસ કાઢતી વખતે બીજી બસને ખસેડવાનું કહેતા મામલો બિચક્યો હતો.…
સરખેજ બાવળા રોડ પર ચાંગોદર નજીક રોડ ક્રોસ કરતાં શખ્સને કાર ચાલકે ટક્કર મારતા મોત: ચાલક ફરાર
સરખેજ બાવળા રોડ પર દિન પ્રતિદિન વધતા જતા નાના મોટા અકસ્માતને લઈને વાહન ચાલકોમાં ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં મોરૈયા પાટિયા બાદ ફરી એક વખત ચાંગોદર નજીક અકસ્માતની ઘટના બની…
અમદાવાદની દાદા હરિની વાવ પાસે દિવાલ ધસી પડતા પાંચ દટાયા : બેનાં મોત, ત્રણને ઇજા
અમદાવાદનાં અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દિવાલ ધસી પડી હતી દિવાલ ધસી પડતાં બાજુમા રહેતાં કુલ પાંચ લોકો દટાયા હતા. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા…
